અસ્વચ્છ ભોજન અથવા પીણાંથી થાય છે ડાયરિયા જાણો લક્ષણ, ઉપચાર અને સાવધાનીઓ

Last Updated: શુક્રવાર, 20 જુલાઈ 2018 (12:11 IST)
માનસૂન ઘણા રોગો સાથે લઈને આવે છે.ડાયેરિયા પેટમાં ઈંફેક્શનના કારણે થાય છે. આ ઈંફેકશન ખાવા-પીવાથી અને ગંદા હાથોથી થઈ શકે છે. 
ડાયેરિયાના લક્ષણ 
ઉલ્ટી અને ઝાડા 
પેટમાં આંટી પડવી કે ચૂંક આવવી 
પેટના નીચેના ભાગમાં દુખાવો  
કમજોરી લાગવી
પાચનતંત્ર બગડવું 
તાવ આવવાની શક્યતા 
 


આ પણ વાંચો :