રોજ એક નાસપતી ખાવું જોઈએ, નાસપતીથી ઘણા રોગો ને દૂર કરી શકાય છે

Last Updated: બુધવાર, 18 જુલાઈ 2018 (12:12 IST)
- વરસાદની મોસમમાં નાશપતિથી
ઘણા રોગો ને દૂર કરી શકાય છે. નાશપતીમાં સફરજન જેવા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે ,એમાં
વિટામિન્સ,એંજાઈમ અને અને પાણીમાં દ્રવ્ય રેસા પુષળ પ્રમાણમાં જોવા મળે છે.
- નાશપતિ ઝેરીલા પદાર્થ અને રસાયણોના સંપર્કમાં આવવાથી મોટા આંતરડાની કોશિકાઓની રક્ષા કરે છે. આનુ જ્યુસ દિવસમાં બે વાર પીવાથી કફ ઓછો થઈને ગળાની ખરાશ દૂર કરે થાય છે.


આ પણ વાંચો :