ભોજન કરવાના આ 8 નિયમોને કરવાથી નહી આવે વૃદ્ધાવસ્થા , આવે છે હાથી જેવી તાકાત

Last Updated: સોમવાર, 23 જુલાઈ 2018 (11:42 IST)
આયુર્વેદમાં ખાન-પાનને લઈને બહુ એવી ટેવ જણાવી છે જેને માનવાથી ક્યારે બીમાર નહી પડતા અને હમેશા સ્વસ્થ તંદુરૂસ્ત લાઈફ જીવે છે. આવો જાણે એવા જ નિયમો વિશે.

આજકાલ પછી તરત જ ફ્રીજનું પાણી પીવાની ચલન છે. ભારે ભોજ કર્યા પછી ઠંડા પાણી પીવાથી પેટના ઘણા રોગો થાય છે. આથી જઠરાંગિ શાંત થઈ જાય છે અને આહારનું પાચન ઠીકથી નહી થાય.



આ પણ વાંચો :