રવિવાર, 2 ઑક્ટોબર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (16:02 IST)

Fungal Infecction- ફંગલ ઈંફેક્શન અને બચાવના 5 ઉપાય

1. પગને દિવસમાં બે વાર સારી રીતે ધોવું. 
2. મોજા પહેરતા પહેલા આંગળીઓના વચ્ચેથી પાણી લૂંછી લો. 
3. હમેશા સાફ મોજા પહેરવા અને પગમાં પરસેવા આવવાથી રોકવા માટે સારું મેડિકેટેડ પાઉડર વાપરવો. 
4. દરરોજ નહાવવો. પણ ગરમીમાં વધારે પરસેવા આવતા પર દિવસમાં 2 વાર નહાવવામાં કોઈ ખરાબી નથી. 
5. પરસેવા આવતા પર તેને જલ્દી સુકાવવાની કોશિશ કરવી અને આ મૌસમમાં કપડ્ડા એવા ન પહેરવા જે પરસેવા શોષી ના શકે.