રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (14:18 IST)

વજન ઘટાડવા માટે ખાવો આ શાક

તમારા વધતા વજનથી દરેક કોઈ પરેશાન રહે છે અને એને ઓછું કરવા માટે ઘણા પૈસા પણ ખર્ચ કરે છે. ઘણા લોકોતો ખાવા-પીવા પણ મૂકી નાખે છે . પણ આજે અમે તમને ખાવાનું મૂકતા નહી પણ ખાવું છે. 
આ વજન કરવાના સૌથી સરળ સારવાર છે. જે દરેક શાક માર્કેટમાં ઉપલ્બધ છે. અમે અહીં સદાબહાર કોબીજ ની વાત કરી રહ્યા છે. તમને બસ એક વાર કોબીજના જયૂસ  પીવાનું ચાલૂ કરવું છે. તમે આ જ્યૂસને દિવસમાં બે થી ત્રણ વાર પી શકો છો. 
 
કોબીજને વજન ઓછું કરવા માટે ખૂબ કારગર ઉપાય સમજાય છે. આ તમને પાચનને દુરોસ્ત કરે છે અને એમાં કેલોરીની માત્રા પણ બહુ ઓછી હોય છે. આ સિવાય આ પેટથી સંકળાયેલી દરેક પ્રકારની સમસ્યાથી તમને છુટકારો આપે છે અને અલ્સરની સારવારમાં તો આ અચૂક ઉપાય સમઝાય છે.