શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 26 માર્ચ 2017 (09:40 IST)

આ સમયે ન કરવી જોઈએ તેલની માલિશ

આમ તો તેલની માલિશને ફાયદાકારી ગણાય છે . પણ કેટલીક અવસ્થા એવી હોય છે જ્યારે તમારે તેલની માલિશ કરવાથી બચવું જોઈએ. આવો આ વિશે જાણીએ 
1. તાવમાં ક્યારેય પણ તેલની માલિશ ન કરવી જોઈએ. 
 
2. ગર્ભવતી મહિલાના પેટ પર માલિશ ન કરો. 
 
3. ઝાડા, પેટ અને આંતરડાના ઈંફેકશન દરમિયાન સોજા અને પેટની ગાંઠના દર્દીને  પેટ પર  માલિશ ન કરવી. 
 
4. ચામડીના દર્દીને તેલ માલિશ ન કરો.