ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા
ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દસ દિવસ સુધી અનેક વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે આ જાહેરનામા અનુસાર, શહેરમાં 12 /01/2026 થી 21/01/2026 સુધી ચાઇનીઝ દોરી, નાયલોન કે સિન્થેટિક મટીરિયલથી બનેલા કાચ પાયેલા જોખમી દોરાના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરનામ વિશે જાણો અમારી ગ્રાફીક્સ ડિઝાઈન દ્વારા