1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 21 નવેમ્બર 2015 (16:59 IST)

પગ નીચે ડુંગળી મૂકવાના ઘણા લાભ

અમારા શરીર માટે ડુંગળીના યોગદાન કેટલા છે એ તો અમે જાણીએ છે કારણકે આ તમને શાકરૂપે અને સાથે જ રોગને પણ દૂર કરે છે. આથી તમને બધા રોગોથી છુટકારો મળશે કારણકે એમાં ઘણા ગુણ છે જે રોગોથી રાહત આપે છે. 
 
તેનું ઉપયોગ કેવી રીતે કરવા - તમે ડુંગળીના નાના-નાના ટુકડા કરો પછી એને તમે પગ નીચે બાંધી લો કે મોજામાં રાખી લો. જેથી પગમાં ટ્ચ હોય્ 
ડુંગળીના ટુકડાને પગ નીચે મૂકી સૂવાથી તમારા હાર્ટ મજબૂત થાય છે 
અને આથી મૂત્રાશય અને નાની આંતરડીમાં થતી પરેશાનીઓથી છુટ્કારો મળે છે. 
તાવમાં પણ તમને ફાયદા મળશે. 
કારણકે પગ નીચે બાંધવાથી તેનું  શરીરના અંદર આટલું જબર્દસ્ત હોય છે કે  કરંટની રીતે કામ કરે છે. 
કારણકે અમારા પગ નીચે 7000 તંતિકા તંત્ર હોય છે જે ઘણા અંગોથી સંકળાયેલે છે. ડુંગળીમાં કીટનાશક 
ગુણ હોય છે જે કીટાણુઓને મારી નાખે છે.