રવિવાર, 2 એપ્રિલ 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (16:14 IST)

Herbal drinks - વજન ઘટાડવા માટે ડાઈટમાં શામેલ કરો આ 5 હર્બલ ડ્રિંક્સ

સફરજનો સિરકો- સિરકામાં રહેલ એસિટિક એસિડ શરીરની ચરબીને ઓછુ કરવામાં મદદ કરે છે. આ શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે. સફરજનનો સાઈડર સિરકોને એક સુપરફૂડાના રૂપમાં ગણાય છે. તેમો દરરોજ સેવન કરવાથી ફેટથી છુટકારો મેળવવામાં મદદ મળી શકે છે. પાણીમાં એક કે બે ચમચી સફરજનનો સિરકો મિક્સ કરી દિવસમાં 1 કે 2 વાર પી શકાય છે. 
 
આદુંનો પાણી - આદુંનો પાણી વજન ઘટાડવામા મહત્વની ભૂમિકા ભજવે છે. ભોજનથે પહેલા આદુંનો પાણી પીવાથી પેટ ભરેલુ લાગે છે. આદુના પાણીમાં એંટી ઈંફ્લેમેંટરી અને એંટીઑક્સીડેંટસ ગુણ હોય છે. આ હૃદય રોગને રોકવામાં પણ મદદ કરે છે. આ બ્લ્ડ શુગરના સ્તરને પણ નિયંત્રિત કરે છે. શરીરથી બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. માનવુ છે કે ભોજનથી પહેલા દરરોજ એક કપ આદુંનો પાણી પીવાથી વજન ઘટાડવામાં અસર પડે છે. 
 
અજમાનો પાણી - અલ્સર અને અપચ જેવી ગેસ્ટ્રીક સમસ્યાઓ સોજા અને વજન વધારવાના કારણે બને છે. આયુર્વેદમાં અજમાના ઉપયોગથી આ સમસ્યાઓની સારવાર કરાય છે. અજમાબા બીયાંમાં એંટીફંગલ અને જીવાણુરોધી ગુણ પણ હોય છે. જે આંતને સાફ કરવામાં મદદ કરે છે. પાચન પ્રક્રિયામાં મદદ કરે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ તેનો સેવન કરવાની સલાહ અપાય છે. 
 
બ્લેક ટી- બ્લેક ટી મેટાબૉલિજ્મને તીવ્ર કરવામાં મદદ કરે છે. બ્લેક ટીમાં પૉલીફેનોલ હોય છે જે કેલોરીની માત્રાને ઓછુ કરે છે. આ આંતરડામાં સ્વસ્થ બેક્ટીરિયાને વધારવામાં મદદ કરે છે. અસરકારી પરિણામ માટે દરરોજ સવારે જલ્દી તેનો સેવન કરવાની સલાહ આપે છે. 
 
ડિટૉક્સ વાટર- પાણીમાં કાકડી, લીંબૂનો રસ અને આદુંનો ટુકડો નાખી થોડી વાર માટે રાખી દિ. આ ડિટૉક્સ વાટર વજન ઓછા કરવામાં મદદ કરે છે. આ મેટિબૉલિજ્મમાં સુધાર કરે છે. શરીરથી ટૉક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે. લોહી સાફ કરે છે. તેના સેવન સવારે અને દિવસમાં ઘણી વાર કરી શકીએ છે.