સંબંધિત સમાચાર
- Summer Care - ગરમીથી બચવા ઘરની બહાર જતાં પહેલાં આટલુ કરો
- Pregnancy Care :જો તમે હેલ્ધી પ્રેગ્નન્સી ઈચ્છો છો તો આ બાબતોને ક્યારેય Ignore ન કરવુ
- Beer Benefits- બીયર પીવાના આ 5 ફાયદા જાણી ઉડી જશે તમારા હોશ...
- Safe Dhuleti Tips- ધુળેટીની મજા બગડી ન જાય એ માટે ધ્યાન રાખો ટિપ્સ
- આ વ્યક્તિની જીભ પર ઊગ્યા વાળ…જાણો કેવી રીતે થઈ ગઈ જીભ કાળી
લૂથી બચવા માટે જાણો એવા જ 10 ઘરેલૂ ઉપાય ( Sun stroke remedies)
ઉનાળાના દિવસોમાં તડકામાં ઘૂમવાના કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની હોવાની સાથે ઉલ્ટી થઈ શકે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. તેક
માથાના દુખાવા , ચક્કર , હાથ પગ-કાંપવું , નબળાઈ જેવા લક્ષણ જોવાય છે. એમે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે. જેના ઉપયોગ કરીને તમે લૂથી બચી
શકો છો. sun stroke
* કાચા બટાટાના રસમાં મધ મિક્સ કરી પીવાથી લૂ થી બચાવ થાય છે.
* લૂ લાગતા કાચા બટાટાના રસ કાઢી શરીર પર લગાવો.
* લૂ લાગતા ડુંગળી ના રસ કાઢી શરીર પર ઘસો.
* કોથમીરના રસમાં ખાંડ અને પાણી મિક્સ કરીને પીવાથી લૂથી બચાવ થાય છે.
* લૂ લાગતા કોથમીરના રસમાં બર્ફના પાણી મિકસ કરી પગના તળિયે લગાવવાથી આરામ મળે છે.
* શરબતમાં બર્ફ નાખી પીવાથી લૂથી બચાવ થાય છે.
* લૂ લાગતા બર્ફના પાણીમાં સ્પંજ કરો. કે બર્ફના પાણીમાં ચાદર પલાળી શરીર પર લપેટી લો.
* ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડર મિક્સ પીવાથી લૂથી બચાવ થાય છે.
* લૂ લાગતા ફુદીનાના પાનને વાટીને શરીર પર લેપ કરો.
* કાચા કેરી કાચા કેરીના શરબત બનાવીને પીવાથી લૂથી બચાવ થાય છે.