બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Immunity Booster- દૂધમાં મિક્સ કરીને પીવો આ 5 ખાસ વસ્તુઓ મજબૂત થશે ઈમ્યુનિટી, કોરોના રહેશે દૂર

કોરોના એક વાર ફરીથી તીવ્રતાથી ફેલાઈ રહ્યો છે. રિપોર્ટ અને કેટલાક વિશેષજ્ઞના મુજબ Covid 19 આ વખતે બાળકો અને યુવાન પણ તેમના શિકાર વધારે બની રહ્યા છે. તેથી ડાક્ટર આ વાયરસથી બચી રહેવા માટે વ્યક્તિને તેમની ઈમ્યુનિટી Immunity સ્ટ્રાંગ બનાવી રાખવાની સલાહ આપતા નજર આવી રહ્યા છે. ઈમ્યુનિટી Immunity Booster- સ્ટ્રાંગ બનાવી રાખવામાં દૂધની milk સાથે હળદરનો સેવન ખૂબ ફાયદાકારી ગણાય છે પણ તે સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જેના સેવન તમારા દૂધની સાથે કરીને તમારી ઈમ્યુનિટી વધારે શકે છે. આવો જાણીએ આખરે કઈ છે આ વસ્તુઓ. 
 
-ખજૂર- ખજૂરમાં એંટી ઓક્સીડેંટ, એંટી વાયરલ, વિટામિન અને આયરનના ગુણ હોય છે. ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી તમારી ઈમ્યુનિટી મજબૂત બની રહે છે. 
- કોળું,સૂર્યમુખી,ચિયા અને અળસીના બીયાની સાથે દૂધમાં પીવું. તેનાથી વાયરલ ઈંફેક્શનથી બચાવ થવાની સાથે શરદી-ખાંસી અને મોસમી રોગોથી પણ બચાવ હોય છે. , 
- સૂકા મેવાને દૂધની સાથે સેવન કરવાથી તેમની પૌષ્ટિકતા વધી જાય છે. મોસમી રોગોના સિવાય આ ફાયબિટીજ, બ્લ્ડ પ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 
- હળદરવાળુ દૂધ પીવાથી ઈમ્યુનિટીમાં સુધાર હોય છે. હળદરમાં રહેલ એંટી બેક્ટીરિયલ, એંટી ઈંફ્લેમેટ્રી, એંટી કેંસર ગુણ શરીરને ઘણા રોગોથી સુરક્ષા આપે છે. 
-દૂધમાં આદુ મિક્સ કરી પીવાથી પણ ફાયદો હોય છે. આદુમાં વિટામિન,આયરન, કેલ્શિયમ,  એંટી ઑક્સીડેંટ, એંટી વાયરલ ગુણ હોય છે.