સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (21:49 IST)

Corona Lifestyle- ઘરે જ રહીને Weight Loss કરવું ડાઈટમાં શામેલ કરો આ 4 વસ્તુઓ

કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ એક વાર ફરીથી આખી દુનિયામાં છવાઈ રહ્યો છે. વધારે થી વધારે કોશિશ કરાઈ રહી છે કે ઘરે જ રહેવું પડે. જરૂર પડતા પર જ ઘરથી બહાર નિકળવું. ઘરે જ રહીને આરોગ્યનો ધ્યાન રાખવું પણ તેટલો જ જરૂરી છે. 
 
જી હા કોરોના કાળમાં તમે વજન ઓછુ કરવા માટે કોઈ પ્રકારની ક્લાસ કે જિમ પણ નહી કરી શકી રહ્યા છો. જરૂર પડતા પર જ ઘરથી બહાર નિકળવું. ત્યારે ધ્યાન રાખવું કે તમે તમારી ડાઈટની કાળજી લેવી. જેનાથા તમારું વજન નહી વધે. તો ચાલો તમને જણાવીએ કે કઈ વસ્તુઓને ફૉલો કરી તમે તમારા વજન વધતા પર કંટ્રોલ કરી શકો છો. 
 
1. નારિયેળ પાણીનો સેવન જરૂર કરવું. દરરોજ સવારે ખાલી પેટ એક નારિયેળ પીવું. તેમાં રહેલ ફાઈબર, વિટામિન, અમીનો એસિડ સાથે ઘણા તત્વ હોય છે. જેનાથી તમારા પાચન પ્રક્રિયા મજબૂત હોય છે અને શરીરથી ગંદો પાણી બહાર કાઢે છે. 
 
2. પનીર ઘના ઓછા લોકોને પસંદ આવે છે. પણ જો તમે સવારે પનીર ખાઓ છો તો આ તમને ઓવર ઈટિંગની સમસ્યાથી છુટકારો અપાવશે. તેમાં રહેલ કેલ્શિયમ, પ્રોટીન, વિટામિંસ, મિનરલ્સ હોય છે. તેના સેવનથી તમને જલ્દી ભૂખ નહી લાગશે. 
 
3. લીંબૂ પાણીનો સેવન તમને દરરોજ કરવું કોઈ. હૂંફાના પાણીમાં લીંબૂ નાખી પીવાથી તમારો એક્સ્ટ્રા ફેટ ઓછું થશે. સાથે જ આ તમારા ઈમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત કરે છે. 
 
4. ગ્રીન ટી- આ દિવસો કોરોના વાયરસના વધરા પ્રકોપથી ઘરે જ રહીને વજન કંટ્રોલ કરવું પણ જરૂરી છે તેથી તમે ગ્રીન ટી પી શકો છો. આ તમને હેલ્દી પણ રાખશે અને વજન પણ કંટ્રોલમાં રહેશે.