1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી રેસીપી
  4. sabudana-kebab-recipe-for-navratri

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

sabudana
સામગ્રી - બાફેલા બટાકા 400 ગ્રામ 
ગાજર 40 ગ્રામ
આદુ - 1 મોટી ચમચી 
લીલા મરચા - 1 ચમચી 
ધાણા - 1 ચમચી સમારેલા 
સાબુદાણા - 170 ગ્રામ 
શિંગોડાનો લોટ 90 ગ્રામ 
સીંગદાણાનો ભૂકો - 60 ગ્રામ 
કાળા મરચા - 1 ચમચી 
સેંધાલૂણ - 1 ચમચી 
sabudana kabab
બનાવવાની રીત - એક વાડકીમાં બધી સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરો. 
-  હવે  આ મિશ્રણમાંથી એક લૂવા જેટલુ મિશ્રણ ઉઠાવીને હાથમાં તેલ લગાવીને તેને ગોળ સિલેંડર શેપ બનાવો.. તેમા સ્ટિક નાખીને બધી બાજુથી દબાવી લો.. 

sabudana kabab
- કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમા તૈયાર કબાબને સોનેરી થતા સુધી કુરકુરા તળો.. 
- તમારા સાબુદાણા કબાબ તૈયાર છે.. તેને ગરમા ગરમ પીરસો. 
ये भी पढ़ें
Eid Mubarak 2026: ઈદ પર તમારા પ્રિયજનોને મોકલો ઈદ મુબારકની સુંદર શાયરીઓ