સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 19 એપ્રિલ 2021 (09:46 IST)

કોરોનાની બીજી લહેર વૃદ્ધો જ નહી યુવાઓ પર પણ ભારે પડી રહી છે જાણો સંક્રમણના લક્ષણ

દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવાની સાથે-સાથે તેના લક્ષણમાં ફેરફારના પણ સંકેત મળ્યા છે. આ વખતે કોરોના વૃદ્ધોથી વધારે યુવાને તેમની ચપેટમાં લઈ રહ્યો છે. આ વખતે એવા પણ દર્દી સામે આવ્યા છે. જેને તાવ અને શરદી-ખાંસી નહી પણ તે કોરોના સંક્રમિત મળ્યા છે. 
 
જેલેસ્ટ્રિગ્સ ડાયગ્નોસ્ટિક સેંટરની ફાઉંડર નિદેશક ગૌરી અગ્રવાલએ જનાવ્યુ કે વૃદ્ધ કરતા યુવાઓ વધારે સંક્રમિત મળી રહ્યા છે. તેણે કીધું કે આ વખતે લક્ષણ જુદા છે. ઘણા લોકોના મોઢા સૂકવાની ફરિયાદ, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ, ઉલ્ટી, જી ગભરાવું, આંખ લાલ થવી અને માથાના દુખાવાની શિકાયત મળી છે. ગૌરીએ કહ્યુ કે બધા દર્દીને તાવની શિકાયત નથી.