શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Monsoon ના નાના-મોટા રોગોથી રાહત અપાવશે આ આયુર્વેદિક ઉપાય (see video)

એકબાજુ માનસૂનમાં  જ્યાં ગરમીથી રાહત મળે છે તો બીજી બાજુ આપણને  ઘણા રોગોના પણ સામનો કરવો પડે છે જો તમે તમારા ભોજનમાં ખાવા-પીવાનો ખ્યાલ સારી રીતે રાખશો તો તમને માનસૂનમાં કોઈપણ રોગ અડી નહી શકે. 
 
માનસૂનના નાના-મોટા  રોગોથી રાહત અપાવશે આ આયુર્વેદિક ઉપાય 
વરસાદના મૌસમમાં આપણુ  પાચન તંત્ર નબળું થઈ જાય છે. આથી અમારું પેટ ખરાબ થવાનો ભય રહે છે. આ દિવસોમાં ઘણા બધા ઈંફેક્શનનો ભય રહે છે. આથી તમે એક ડાયેટ પ્લાન તૈયાર કરો અને બહારની વસ્તુઓને ખાવાથી બચો તેમજ ઘરે જ બનેલો ખોરાક ખાવ. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો 
આગળ આવો જાણીએ  માનસૂનમાં તમારું ડાયેટ પ્લાન કેવું હોવું જોઈએ. 
સડક પર મળતી વસ્તુઓ 
જેટલું બને એટલું બહારની વસ્તુઓ ખાવાથી બચવું. માનસૂનમાં તમારું પેટની ભોજન પચાવવાની ક્ષમતા ઓછી થઈ જાય છે , જેથી અપચ , ડાયરિયા કે ફૂડ પ્વાઈજનિંગ હોવાનું ડર રહે છે . પાણી વાળી વસ્તુઓને પણ અવાયડ કરો. 
 

રંગ બેરંગી અને લીલી શાકભાજી ખાવો 

તમારી ડાઈટમાં રંગ બેરંગી શાકનું ઉપયોગ કરો પણ એના પહેલા મીઠું મળેલા ગરમ પાણીથી ધોવું ન ભૂલવું. આથી એમાં રહેલ ગંદગી અને જીવ નિકળી જશે.. 

માછલી ન ખાવી 
માનસૂનમાં માછલી અને પ્રોંસ ન ખાવું કારણકે આ સમય એમના પ્રજનનનું હોય છે. આથી તમને પેટનું સંક્રમણ થઈ શકે છે. 
 

ટી-કૉફીની જગ્યા હર્બળ ટી પીવું 
ગ્રીન ટી કે કોઈ પણ હર્બલ ટીથી શરીરમાં ઈંફેક્શનથી લડવા માટે તાકાત મળે છે. આ દિવસો વધારે કૉફી ન પીવી નહી તો શરીરમાં તરળ પદાર્થની ઉણપ થઈ જાય છે. 
 

નિયમિત વ્યાયામ કરો 
દરરોજ મોર્નિંગ વૉક પર જવું કે પછી ઘર પર જ એક્સરસાઈજ કરો કારણકે એનાથી તમે હમેશા સ્વસ્થ બના રહેશો અને તમને માનસૂનમાં થતા રોગોથી બચાવ થશે. 

 
ખૂબ વધારે મૌસમી ફળ અને તીખું શાકનું સેવન કરો
આ દિવસો બજારમાં તમને દાડમ , ચીકૂ , લીચી , નાશપતી અને શાક જેમ કે ગાજર , મૂળા અને મેથી વગેરે મળ્શે જેન તમે ડાઈટમાં શામેળ કરે શકો છો. પણ ધ્યાન રાખો કે તડબૂચ અને કેરી નહી ખાવી. તીખા શાકમાં તમે કરેલા ,લીમડા અને હળદર નું પ્રયોગ કરો એમાં એંટીઓક્સીડેંટ અને ઔષધીય ગુણ હોય છે જે સંક્રમણ થી દૂર રાખશે.