સંબંધિત સમાચાર
- Lakshmi Upay - આજે જ છોડો આ 4 ખરાબ આદતો, નહીં તો માતા લક્ષ્મી તમારું ઘર છોડી દેશે અને થઈ જશો કંગાલ
- Bad Habits Responsible for Pimples: માર્નિંગમાં આ પાંચ ખરાબ ટેવના કારણે પણ થઈ જાય છે પિંપલ્સ
- Fitness Tips: ઑફિસમાં કામ કરતા સમયે આ વાતની રાખવી કાળજી, નહી થશો જાડાપણાનો શિકાર
- પ્લાસ્ટીકના વાસણ ડાઘ લાગવાથી ખરાબ થઈ ગયા છે Stain હટશે આ Tips and Tricks
- Weight Loss : ત્રિફળાના સેવનથી ઓછી કરો ચરબી, ઉપયોગ કરતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન
સાવધાન! તમને પણ નખ ખાવાની આદત છે
Nail Biting - આખો સમય નખ ચાવવાથી આ ગંદકી મોંમાંથી સીધી પેટમાં જાય છે, જેનાથી બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ આદતથી પાચનતંત્ર પ્રભાવિત થઈ શકે છે અને વ્યક્તિ ખૂબ બીમાર પણ પડી શકે છે. વારંવાર નખ કરડવાથી પણ પેઢા પર અસર થાય છે.
1. નખ ચાવવાથી નખની આસપાસની જગ્યા સોજાઈ જાય છે અને તેમાં ઈંફેક્શન થઈ શકે છે.
2. નખને વધવામાં મદદ કરતા ટિશૂ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ કારણે નખને ચાવતા રહેતા લોકોને નખ વધવા બંદ થઈ જાય છે.
3. તેનાથી નખની સાથે-સાથે દાંત પણ ડેમેજ થઈ જાય છે.
4. નખ ચાવવાની ટેવને ખત્મ કરવા માટે સ્ટ્રેસ અને એંજાઈટીને મેનેજ કરવા શીખવુ જોઈએ.
5. નખ પર કોઈ કડવી વસ્તુ લગાડી રાખો જેનાથી શરૂઆતમા નખ કતરવાથી બચી શકાય.
