ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 1 ઑક્ટોબર 2018 (14:08 IST)

શરીર પર મસાથી છુટ્કારો, અજમાવો આ અસરદાર ઉપાય

ચેહરા કેટ્લું પણ ગોરો કેમ ન હોય પણ તેના પર રહેલ મસા ખૂબસૂરતીમાં રૂકાવટ બની જ જાય છે. મસાના મોટા થઈ જવાના કારણે ચેહરા ખૂબ ખરાબ નજર આવવા લાગે છે. જે મેકલપના ઉપયોગથી પણ છિપતા નહી. જો તમે પણ તમારા ચેહરા પર મસાની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશ, જેનાથી આ સમસ્યા પણ દૂર થઈ જશે. 
1 કેળાના છાલટા- કેળાના છાલટામાં ઑક્સીકરણ રોધી તત્વ હોય છે. જે મસા દૂર કરવામાં મદદ કરે છે. કેળાના છાલટાને લઈને ચેહરા પર લગાવો અને કપડાની મદદથી બાંધીલો  આખો દિવસ એમજ બંધા રહેવા દો. 
 
2. અરંડીનો તેલ- મસા પર રોજ રૂની મદદથી અરંડીનો તેલ લગાવો. ત્યારબાદ તેને કોઈ બેંડની મદદથી બાંધી લો. 12 કલાક રહેવા દિ પછી પાણીથી ધોઈ લો. આ તેલ એંજાઈમને ખત્મ કરે છે. 
 
3. સફરજનઓ સિરકો - સફરજનો સિરકો મસાને બળાવાના કામ કરે છે. આ જીવાણુઓને મારવામાં કારગર છે. રૂ પર સિરકા લગાવીને મસા પર લગાવો. આ પ્રક્રિયાને આશરે 10 દિવસ સુધી અજમાવો.