મંગળવાર, 16 જુલાઈ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Cooking Oil- વપરાયેલા તેલમાં તળેલા સમોસા બની શકે છે કેંસરનુ કારણ, રાખો આ સાવધાનીઓ

Samosa Fry in Oil: સમોસા અને ભજીયાને જોઈને કદાચ કોઈ હોય  કે જેના મોઢામાં પાણી ન આવે. સમોસા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પણ વધારે માત્રામાં 
 
સેવન આરોગ્ય માટે સારુ નહી ગણાય છે. તેના વધારે સેવનથી કોલેસ્ટ્રોલ વધવાની શકાયતા રહે છે. ઘર પર કે બહારથી ખરીદીને સમોસા ખાઈ રહ્યા છો તો આ વાતની કાળજી રાખવી કે તે એક જ તેલ તળાયુ છે. જો આવુ છે તો કેંસરને આમંત્રણ આપી રહ્યા છો. 
 
કેંસર પેદા કરતા તત્વ હોય છે 
હમેશા દુકાનો પર જોયુ હશે કે એક જ તેલ ઘણી વાર વપરાય છે. કઢાહીમાં એક વાર નાખેલા તેલમાં સમોસાને ઘણી વાર તળાય છે. જણાવી કે ભોજન બનાવવામાં જ્યારે એક  જ તેલ વારંવાર વપરાય છે તો તેમાં ફ્રી રેડિક્લ્સ બની જાય છે. જે રોગનુ  કારણ બને છે. વાર વાર તેલ ગરમ કરવાની તેની ગંધ ખત્મ થઈ જાય છે અને તેમાં એંટી ઑક્સીડેંટસ પણ નહી બચે છે. જેના કારણે તેમાં કેંસર પેદા કરતા તત્વ પેદા થઈ જાય છે. 
 
ટ્રાંસ ફેટનો ખતરો 
તળેલી વસ્તુઓ ખાવાથી આમ તો પરેજ કરવુ જોઈએ. પણ એક જ તેલમાં વારંવાર રાંધતા ભોજન ઝેરીલા પદાર્થ જેવા જ છે. આ તેલથી ટ્રાંસ ફેટની માત્રા ખૂબ વધી જાય છે. ટ્રાંસ ફેટ સૌથી ખરાબ કોલેસ્ટ્રોલ ગણાયુ છે. જેનાથી દિલથી સંબંધિત બીમારી થવાનો ખતરો વધી જાય છે. 
 
ધમનીઓમાં પેદા કરે છે અવરોધ 
આ ઉપરાંત સાથે જ જ્યારે તેલને વાર વાર ગરમ કરવાથી તેનુ  તાપમાન ફેટ આટલુ વધી જાય છે કે ધમનિઓમાં અવરોધ પેદા થઈ જાય છે અને કોલેસ્ટ્રોલ વધી જાય છે. 
 
એક વારમાં એક જ તેલનો ઉપયોગ 
એક સમયમાં એક જ તેલનો ઉપયોગ કરવો. તેલનો વાસ્તવિક રંગ બદલાઈ ગયો છે તો તેને ફેંકી દો. ઑલિવ ઑયલને ડીપ ફ્રાઈ માટે ઉપયોગ ન કરવું. સસ્તા તેલ જે જલ્દી ગરમ થઈ જાય છે. જેને તાપ પર રાખતા જ ફીણ બનવા લાગે તેનો ઉપયોગ ન કરવો. આ એડ્લ્ટ્રેટેડ ઑયલ હોય છે જે શરીર માટે નુકશાનદાયક હોય છે.