સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 20 મે 2018 (10:56 IST)

આ સિમ્પલ ડ્રિંક તમને થોડાક જ દિવસોમાં સ્લિમ બનાવી દેશે

ગરમીની ઋતુ પોતાનો રંગ ઝડપથી બતાવી રહી છે. આ ઋતુનો એક ફાયદો છેકે તમે તમારુ વજન ઝડપથી ઘટાડી શકો છો.  કેટલાક લોકો સ્વિમિંગની મદદથી ઝડપથી વજન ઓછુ કરે છે તો કેટલાક લિકવિડ ડાયેટ લઈને.  આજે અમે તમને કોઈપણ જાતના વર્કઆઉટ કે ડાયેટ વગર પાતળા થવાનુ એક અસરકારક ડ્રિંક બતાવીએ છીએ જે તમારા પેટને સતત ઓછુ કરી દેશે અન તમે 7 દિવસમાં તમારુ 3 કિલો વેટ ઓછી કરી શકો છો. 
 
હની-ઈલાયચી ફૈટ બર્ન ડ્રિંક 
 
સામગ્રી - 2 ચમચી મધ, એક નાની ચમચી ગ્રીન ઈલાયચી પાવડર, 250 ગ્રામ પાણી 
 
વિધિ - પાણીને ઉકાળવા માટે મુકી દો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને ઈલાયચીનો પાવડર નાખી દો. પાણી ઠંડુ થયા પછી તેમા મઘ મિક્સ કરો. આ વાતનુ ધ્યાન રાખો કે ગરમ પાણીમાં મધને નાખવાથી ન્યૂટ્રિશન ખતમ થઈ જાય છે. આને રાત્રે સૂતા પહેલા અને સવારે ખાલી પેટ પીવાથી લાભ થાય છે.