સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 31 માર્ચ 2019 (09:12 IST)

શેરડીનો રસ: તપતી ગરમીનો શીતળ સાથી, વાંચો 5 ફાયદા

1. શેરડીનો રસના સેવન તમને ગર્મીના દુષ્પ્રભાવથી બચાવીને આરોગ્યમય બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે જ આ દિવસોમાં થતી ડિહાઈડ્રેશનની સમ્સ્યાથી છુટકારો અપાવીને શરીરને હાઈટ્રેટ કરવામાં મદદ કરે છે. 
 
2. તેમાં રહેલ આયરન પોટેશિયમ કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગનીજ જેવા તત્વ તમારા શરીરંવે પોષણા આપવાનો કાર્ય કરે છે. અને નબળાઈ નહી થતા દેતું. શેરડીનો રસ આયરનનો સરસ સ્ત્રોત છે અને મહિલાઓને આયરનની પૂર્તિ માટે તેનો સેવન કરવું જોઈએ. 
 

3. ગર્મીઓમાં કોલ્ડ્રીક્સ જગ્યા શેરડીનો રસ એક સારું વિક્લ્પ છે. તેમાં ગ્લૂકોજ સારી માત્રામાં હોય છે. જે પાણીની ઉણપને પૂરા કરવાની સાથે જ શરીરને ઉર્જા આપવામાં સહાયક છે. તે સિવાય આ મૂત્ર વિકારને પણ દૂર કરે છે. 
4. જો તમે ડાઈબિટીજના દર્દી છે તો તમારા માટે શેરડીનો રસ ફાયદાકારી છે. સાથે જ તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછું થવાના કારણે તમને કોઈ પ્રકારનો નુકશાન પણ નહી પહોંચશે. 
 
5. કમળોના દર્દીને શેરડીના રસ પીવાના સલાહ આપે છે. કારણકે આ લીવર માટે ખૂબ ફાયદાકારી હોય છે. કમળાના સમયે થતી લીવરની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે.