ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 5 એપ્રિલ 2019 (03:44 IST)

લૂથી બચાવશે કાચા બટાટાના રસ જાણો એવા જ 10 ઘરેલૂ ઉપાય ( Sun stroke remedies)

Sun stroke remedies
ઉનાળાના દિવસોમાં તડકામાં ઘૂમવાના કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની હોવાની સાથે ઉલ્ટી થઈ શકે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. તેક માથાના દુખાવા , ચક્કર ,  હાથ પગ-કાંપવું , નબળાઈ જેવા લક્ષણ જોવાય છે. એમે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે. જેના ઉપયોગ કરીને તમે લૂથી બચી શકો છો.  sun stroke
* કાચા બટાટાના રસમાં મધ મિક્સ કરી પીવાથી લૂ થી બચાવ થાય છે. 
 
* લૂ લાગતા કાચા બટાટાના રસ કાઢી શરીર પર લગાવો. 
 
* લૂ લાગતા ડુંગળી ના રસ કાઢી શરીર પર ઘસો. 
 
* કોથમીરના રસમાં ખાંડ અને પાણી મિક્સ કરીને પીવાથી લૂથી બચાવ થાય છે.  
 
* લૂ લાગતા કોથમીરના રસમાં બર્ફના પાણી મિકસ કરી પગના તળિયે લગાવવાથી આરામ મળે છે. 
 
* શરબતમાં બર્ફ નાખી પીવાથી લૂથી બચાવ થાય છે. 
 
* લૂ લાગતા બર્ફના પાણીમાં સ્પંજ કરો. કે બર્ફના પાણીમાં ચાદર પલાળી શરીર પર લપેટી લો. 
 
* ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડર મિક્સ પીવાથી લૂથી બચાવ થાય છે. 
 
* લૂ લાગતા ફુદીનાના પાનને વાટીને શરીર પર લેપ કરો. 
 
* કાચા કેરી કાચા કેરીના શરબત બનાવીને પીવાથી લૂથી બચાવ થાય છે.