માત્ર 15 દિવસમાં જ જડથી ખતમ થઈ જશે થાઈરોઈડ, બસ એક વાર જરૂર કરો આ ઉપાય

home remedies
Last Modified બુધવાર, 14 ઑગસ્ટ 2019 (00:17 IST)
પતંગિયાના આકારની ગ્રંથિ ગળામાં જોવા મળે છે. આ ઉર્જા અને પાચનની મુખ્ય ગ્રંથિ છે.
આ માસ્ટર લીવર છે.
થાયરોઈડ ગ્રંથિની સમસ્યાથી ગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધી રહી છે.

ખાનપાનમાં અનિયમિતતાને કારણે આ સમસ્યા થાય છે.
થાયરોઈડના લક્ષણ વ્યક્તિને ધીરે ધીરે જાણ થાય છે અને જ્યારે આ બીમારીનુ નિદાન થાય છે ત્યા સુધી ઘણુ મોડુ થઈ ચુક્યુ હોય છે. આ જ કારણ છે કે તેને સાઈલેંટ કિલર માનવામાં આવે છે.
પણ જે લોકોને થાઈરોઈડ છે અમે તેમને માટે અસરકાર ઉપચાર લાવ્યા છીએ.
જેન કરવાથી ફક્ત 15 દિવસમાં જ આ બીમારી ઠીક થઈ જશે.

સૌ પહેલા જરૂરી વાત એ છેકે જો તમે બહારનુ ખાવાનુ ખાતા હોય તો તેને તરત જ છોડી દો. કારણ કે આ તમારા શરીર માટે ખૂબ જ ઘાતક બની શકે છે. થાઈરોઈડ થવાનુ સૌથી પ્રથમ કારણ આ જ છે કે તેનાથી તમારા ગળામાં રહેલ થાઈરોઈડ ગ્રંથિ ફુલી જાય છે.
જેનાથી માણસનુ શરીર જાડુ કે પાતળુ થઈ શકે છે.
જેને આપણે હાઈપો અને હાઈપર થાઈરોઈડ પણ કહીએ છીએ.
આ સાથે જ વ્યક્તિને ભૂખ પણ લાગતી નથી કે ભૂખ વધુ પણ લાગી શકે છે.

ગોમુત્રનુ સેવન

જો કોઈ વ્યક્તિ થાઈરોઈડથી પીડિત છે તો તેણે ગૌમૂત્રનુ સેવન જરૂર કરવુ જોઈએ.
ગૌમૂત્ર થાઈરોઈડમાં રામબાણ માનવામાં આવે છે.
જેનુ સતત સેવન કરવાથી તેને 15 દિવસની અંદર ઠીક કરી શકાય છે. ધ્યાન રાખો કે ગૌમૂત્રનુ સેવન કરવા માટે દેશી ગાય અને ગાયની ઓછી વય હોવી જોઈએ.
આ પ્રકારની ગાયના મૂત્રનુ સેવન કરવાથી ચોક્કસ ફાયદો મળશે.


ધાણાજીરુ

સુકા ધાણા દરેકના ઘરમાં મળી જાય છે. તમે સુકા ધાના લો અને તેને વાટીને ચૂરણ બનાવી લો. ત્યારબાદ એક ડબ્બામાં મુકી દો. પછી સવારના સમયે ઉઠીને એક ગ્લાસ પાણી લો અને એક ચમચી આ ધાણા પાવાર તે પાણીમાં નાખીને ઉકાળી લો.
જ્યારે આ સારી રીતે ઉકળી જાય તો તેને પી લો.
આ ઉપચાર તમારે રોજ કરવાનો છે.
આવુ કરવાથી તમને ફક્ત 15 જ દિવસમાં ફાયદો જોવા મળી જશે. તમે


હાઈપો અને હાયપર બંને પ્રકારનો થાઈરોઈડમાં આ ઉપાય કરી શકો છો.


આ પણ વાંચો :