મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (14:04 IST)

Uric Acid વધતા ચાલવુ- ફરવો મુશ્કેલ થઈ ગયું? આ વસ્તુઓને ડાયેટમાં તરત સામેલ કરો

Uric Acid Lowering Foods: યુરિક એસિડ વધવો એક સામાન્ય પરેશાની થઈ ગઈ છે. તેમાં આર્થરાઈટિસ જેવી પરેશાનીઓ પણ આવી શકે છે. જ્યારે અમારી બૉડી હાનિકારક ટોક્સિંસને શરીરથી બહાર કાઢવામાં સફળ નથી થાય તો શરીરમાં યુરિક એસિડનો લેવલ વધી જાય છે અને અમારા જ્વાઈંટ્સમાં ક્રિસ્ટલ બનવા લાગે છે જેને ગાઉટ કહેવાય છે. તેથી જરૂરી છે કે અમે અમારી ડેલી ડાઈટમાં કેટલાક એવા ફૂડસને શામેલ કરીએ જે હાઈ યુરિક એસિડને ઓછુ કરી શકે છે. 
 
અખરોટથી ઓછુ થશે યુરિક એસિડ 
ગ્રેટર નોએડાના GIMS હોસ્પીટલના કાર્યરત પ્રખ્યાત ડાઈટીશિયન ડૉ. આયુષી યાદવના મુજબ જો અખરોટનો સેવન રેગુલર કરાય તો યુરિક એસિડની પરેશાની દૂર કરી શકાય છે. આવો જાણીએ કેવી રીતે 
 
- સંતરાના જ્યુસ પણ તમે તમારી ડાઈટમાં શામેલ કરી શકો છો માનવુ છે કે યુરિક એસિડ કંટ્રોલ કરવાની સાથે સાથે તેને પીવાથી તમને સાંધાની પ્રોબ્લેમ નહી થશે. 
 
- લીંબૂ પાણીથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા 
હેલ્થ એક્સપર્ટસના મુજબ લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે વધેલા યુરિક એસિડને ઓછા કરવામાં કારગર હોય છે. તેના માટે દરરોજ લીંબુ પાણીનો સેવન કરવો. તેનાથી ખૂબ આરામ મળશે. તેના માટે લીંબુ પાણીથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળશે. 
 
ખાલી પેટ કરવો લીંબુ પાણીનો સેવન 
યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે શરીરને હાઈટ્રેટ રહેવો ખૂબ જરૂર હોય છે. તેના માટે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નિચોવીને તેમાં ખાંડ અને સંચણ નાખી લીંબો પાણી બનાવો અને પી લેવો. તેનાથી યુરિક એસિડથી ખૂબ જલ્દી આરામ મળે છે. 
ફાઈબર બેસ્ડ ફૂડ 
ફાઈબર યુક્ત ભોજનને હમેશા અમે ઓછા વજન કરવા માટે ખાઈએ છે પણ તમે આ જાણીને હેરાની થશે કે આ યુરિક એસિડના લેવલને ઓછુ કરે છે. એવા ફૂડસમાં હોલ ગ્રેંસ, ઓટસ, બ્રોકલી, અજમા અને કોળુ શામેલ છે. 
 
ચેરી 
ચેરીને હમેશા તમે કેક કે કોઈ સુંદર જોવાતી ડિશમાં લાગેલુ જોયુ હશે. આ જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ યુરિક એસિડના લેવલને ઓછુ કરવામાં કારગર હોય છે. તેમાં એંટી ઈંફ્લેમેંટરી પ્રોપર્ટીઝ હોય છે જે આરોગ્ય માટે ફાયદાકારી હોય છે. 
 
5. ડાર્ક ચોકલેટ 
ડાર્ક ચોકલેટમાં થિયોબ્રોમાઈન એક્લાઈડ હૌ છે જે હાઈ યુરિક એસિડના લેવલને ઓછુ કરવામાં મદદગાર હોય છે. આ વાતની કાળજી રાખવી કે ડાર્ક ચોકલેટમા શુગર કંટેટ ન હોય નહી તો આ બ્લ્ડ શુગર લેવલને વધારે છે.