મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 12 માર્ચ 2021 (15:43 IST)

ભોજન પછી ક્યારે પાણી પીવું અને કેટલું પીવું જાણો આ જાણકારી

water drinking rukes
* ભોજન કર્યા બાદ અમે ક્યારે કયારે કેટલાક એવા કામ કરે છે જેથી અમારા શરીર અને સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. આવો જાણીએ એના વિશે અને તેનાથી થતી હાનિઓ અને તેનાથી બચવાના ઉપાય આમતો ભોજન પછી તરત જ પાણી પીવું સ્વાસ્થય માટે હાનિકારક છે અને જરૂર પડતા વચ્ચે થોડા ઓછા તાપમાન વાળા પાણી પી શકો છો. ઠંડુ પાણી તો ક્યારે જ  નહી પીવું જોઈએ
જો અમે ઠંડુ પાણી પીશો તો આપના સ્વાસ્થયને નુકશાન પહોંચશે. પાણી હમેશા ભોજન ના 1 કલાક પછી જ પીવું જોઈએ
 
* જમ્યા પછી તરત જ ધુમ્રપાન ન કરો 
ઘણા લોકો ખત્મ કર્યા પછી સિગરેટ સળગાવી લે છે . ભોજન પછી ધુમ્રપાન કરવા પણ આરોગ્યને ખરાબ કરે છે ભોજન પછી એક સિગરેટ દિવસભરની 10 સિગરેટ સમાન નુક્શાન પહોંચાડે છે.