1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (12:53 IST)

Lemon Coconut -લેમન કોકોનટ જ્યૂસ પીવાના 8 ફાયદા

લેમન કોકોનટ જ્યૂસ વજન ઓછું કરવામાં મદદગાર સિદ્ધ થાય છે. 
- લેમન કોકોનટમાં થતા તત્વ સ્કિનને સારું રાખે છે. 
- લેમન કોકોનટ જ્યૂસ બનાવવાની વિધિ
- અ જ્યૂસ પીવાથી કિડનીમાં સ્ટોન થવાની શકયતા પણ ઓછી રહે છે. 
- નારિયળ પાણીમાં અલાનાઈન નામનો એમિનો એસિડ હોય છે, જે શુગરને એનર્જીમાં બદલી નાખે છે. 
- નારિયેળ પાણી લીવરતી ટાક્સિન કાઢવાનો કામ કરે છે. 
- નારિયેળ પાણી પીવાથી શરીરમાં મિનરલ્સની માત્રા વધે છે. 
- લીંબૂ પાણીમાં રહેલ સાઈટ્રિક એસિડ એસિડીટી પણ નહી થવા દેતું. 
- લેમન કોકોનટ જ્યૂસ શરીરમાં આખો દિવસ એનર્જી બનાવી રાખે છે.