સંબંધિત સમાચાર
- મહિલાઓ આ કારણે પીરિયડસના સમયે રસોડામાં નહી જતી
- ફોડલા-ફોડલીઓને મૂળથી ખત્મ કરે છે કારેલા, જાણો 8 ચમત્કારિક ફાયદા
- 50 વર્ષની ઉંમરે પણ રાહુલ ગાંધી આટલા ફીટ કેમ છે, આ પાછળનું રહસ્ય શું છે?
- રાત્રે દાળ ખાવી કે નહીં, આયુર્વેદ શું કહે છે? જાણો દાળ ખાવાનો યોગ્ય સમય
- ગરમી આવી ગઈ પીવો દરરોજ છાશ જાણો છાશ પીવાથી મટે છે આ રોગ
પીરિયડસમાં થાય છે ગડબડી તો રાખો આ વાતોના ધ્યાન
મહિલાઓમાં બદલાતી લાઈફસ્ટાઈલ ટેંશન ખોટું ખાન-પાનના કારણે હાર્મોંસના અસંતુલનની સમસ્યા સામાન્ય વાત છે. જેથી પીરિયડસની ગડબડી થઈ જાય છે. અમે વ્યાયામ સંતુલિત ભોજન ફાઈબર આયરન એમની ડાઈટમાં શામેળ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે.
1. માસિક ધર્મની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.એથી બોડીમાં રહેલ ટોક્સિન બહાર નિકળી જાય છે.
2. ફાઈબર અને કાર્બોહાઈડ્રેડ હાર્મોંસની ગડબડીને રોકે છે . ભોજનમાં એને જરૂર શામેળ કરો.
3. લીલી શાકભાજી બ્રોકલી , સરસવનું શાગ ગાજર ખાવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
4. તમારા ભોજનમાં આયરન યુક્ત ભોજન જરૂર શામેળ કરો.
5. હાર્મોંસના અસંતુલનને રોકવા માટે મેગ્નીશિયમ , કેલ્શિયમ , ફોલિક એસિડ અને મિનરલ્સ , વિટામિન સી , વિટામિન બી નો સેવન કરો.
6. પોતાને ફિટ રાખવા માટે સવારે સૈર જરૂર કરો . આથી તમને તાજી હવા મળશે.