Weight loss - જો રહેવું છે નિરોગ તો રોજ સવારે પીવો હળદરવાળું પાણી

Last Updated: શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (09:55 IST)
મોટાભાગના  લોકો સવારે ઉઠતા જ ગરમ પાણી અને લીંબૂનુ સેવન કરે છે. એનાથી પેટ સાફ રહે છે અને શરીરની ગંદકી બહાર નીકળે છે. 
 
આપણે  બધા લીંબૂ અને ગરમ પાણીના ફાયદા જાણીએ છે. પણ શું તમે જાણો છો કે જો આ મિશ્રણમાં થોડી  મિક્સ કરી નાખીએ તો એના ગુણ વધી જાય છે. આવો જાણી હળદરવાળુ પાણી કેવી રીતે બને છે. 

 
1/2 લીંબૂ 
1/4 -1/2 ટી સ્પૂન હળદર 
ગરમ પાણી 
બે ચમચી મધ 
 
બનાવવાની 
રીત  - એક ગ્લાસ  પાણીમાં અડધુ  લીંબૂ નિચોવીને એમાં હળદર અને ગરમ પાણી મિક્સ કરી હલાવો.  પછી એમાં સ્વાદમુજબ મધ નાખો. 
 
તમે ઈચ્છો તો ચમચીને ગ્લાસમાં જ રહેવા દો કારણકે હળદર થોડા સમય બાદ નીચે  બેસી જાય તો જેને વારે ઘડીએ હલાવવી પડે છે. .. 
 
હવે આવો જાણીએ હળદર અને લીંબૂ પાણી પીવાના શું છે. 


આ પણ વાંચો :