સંબંધિત સમાચાર
- World Heart Day 2023- Heart Attack ની પ્રાથમિક સારવાર? હાર્ટ અટેક આવવાના 15 મિનિટની અંદર કરો આ 5 કામ, બચી શકે છે દર્દીનો જીવ
- અમદાવાદમાં ટેકસીમાં બેસેલા મુસાફરને છાતીમાં દુઃખાવો ઉપડ્યો, ટ્રાફિક પોલીસે CPR આપી જીવ બચાવ્યો
- અમદાવાદમાં ટ્રાફિક પોલીસે યુવકનો જીવ બચાવ્યો, બેભાન થયેલા યુવકનો CPR આપતા જીવ બચ્યો
- Bathing Rules- સવારે નહાવાના આ 8 નિયમ અને ફાયદા
- ઈમ્યુનીટી બુસ્ટર છે ગોળ, જાણો મોસમી ઈન્ફેકશન અને ફ્લૂથી બચવા માટે કેમ કરવું જોઈએ તેનું સેવન
CPR સીપીઆર એટલે શું
સીપીઆર (CPR)એટલે કાર્ડિયો પલ્મોનરી રિસસાઇટેશન (Cardio Pulmonary Resuscitation)
સીપીઆર (CPR) આપો
જો દર્દી બેહોશ છે તો તેને સીપીઆર આપવુ શરૂ કરો. જો વ્યક્તિ શ્વાસ નથી લઈ રહ્યો કે તમને નાડી નથી મળી રહી તો તત્કાલ ચિકિત્સા સહાયતા માટે કોલ કર્યા બાદ લોહોની પ્રવાહ કાયમ રાખવા માટે સીપીઆર આપવુ શરૂ કરો તેને કરવા માટે વ્યક્તિની છાતીના કેન્દ્ર પર જોરથે અને ઝડપથી ધક્કો આપો. એક મિનિટમાં લગભગ 100થી 120 વાર આવુ કરો.
શા માટે સીપીઆર
જ્યારે પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અથવા શ્વાસ લેવામાં અસમર્થ હોય છે અને તે બેભાન થઈ જાય છે, ત્યારે તેનો જીવ CPR દ્વારા બચાવી શકાય છે.