1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 2 મે 2021 (12:21 IST)

Work From Home શા માટે જરૂરી છે શૉટ બ્રેક જાણો શું કહે છે સ્ટડી

work From home exercise
લોકડાઉનના વધારેપણુ કંપની વર્ક ફ્રોમ હોમ પૉલીસીને ફોલો કરી રહી છે. કોરોનાથી બચાવ માટે આ ખૂબ કારગર રીત છે. પણ હેલ્થ માટે તો વર્ક ફ્રોમ હોમ ઘણા પડકારોથી પણ સંકળાયેલા છે. ખાસ કરીને લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસ્યા રહેવાથી ન માત્ર તમારા શરીર પર તેનો અસર પડે છે પણ તેનાથી તમારો મગહ પણ જલ્દી થાકી જાય છે. તેથી વર્ક ફ્રોમ હોમમાં શાર્ટ બ્રેક લેવુ ખૂબ જરૂરી છે. 
 
તાજેતરમા& શોધ આ વાતનો ખુલાસો કરાયુ છે કે સાથે જ આ સ્ટડીમાં કામના સમયે શાર્ટ બ્રેક પર દબાણ અપાયું છે. નવી સ્ટડીમાં માન્યુ છે કે પ્રોડ્ક્ટિવિટીને ઈંપ્રૂવ કરવા માટે કામના વચ્ચે બ્રેક લેવું ખૂબ જરૂવરી છે.  આ શોધમાં ચાર મીટીંગમાં વર્કસની બ્રેન એક્તિવિટીને મપાયુ છે. તેમાં કામના સમયે બ્રેક ન લેવા અને શાર્ટ બ્રેક લેવા માટે વર્ક્સને શામેલ કરાયુ છે કે બેક્-ટૂ બેક મીટિંગ્સના સમતે તનાવનો લેવલ વધ્યો પણ વ્ચ્ચે બ્રેક લેવા પર તે સ્થિર રહ્યો.