સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (07:48 IST)

Yoga Benefits: દરરોજ કરશો આ યોગાસન તો દૂર થઈ જશે બેલી ફેટ

yoga
Yoga For Belly Fat: સારી પર્સનેલિટી જોઈને લોકો દૂરથી પ્રભાવિત થઈ જાય છે. પાતળો શરીર ફિટ અને એક્ટિવ નજર આવે છે. ફિટ બોડીથી રોગો પણ દૂર રહે છે. જાફપણના કારણે શરીરને રોગો પકડવા લાગે છે. બજન ઓછુ કરવા દરેક કોઈ ઈચ્છે છે. પણ હેવી વર્કઆઉટ અને સ્ટ્રિક્ટ ડાઈટને ફોલો કરવા મુશ્કેલ હોય છે. જ કોઈ તમને ડેલી રૂટીનમાં યોગને શામેલ કરી લે તો સરળતાથી વજન ઓછુ કરી શકે છે. કેટલીક ખાસ યોગાસનની મદદથી અમે સરળતાથી વજન ઓછુ કરી શકે છે. 
 
બેલી ફેટ 
ઘણા લોકોનુ શરીર પાતળા હોવા છતા ચરવી વધારે હોય છે. બેલી ફેટ વધારે હોવાના કારણે પર્સનાલિટી બેકાર લાગે છે. કેટલાક યોગને ડેલી રૂટીનમાં શામેલ કરી બેલી ફેટ સરળતાથી ઓછી કરી શકીએ છે. 
 
તાડાસન 
તાડાસન કરવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં આખા શરીરની સ્ટ્રેચિંગ થઈ જાય છે. તાડાસન બેલી ફેટને ઓછુ કરવામાં મદદ કરે છે. તાડાસન કરવાથી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. 
 
ઉષ્ટ્રાસન 
બેલી ફેટ ઓછી કરવા માટે ઉષ્ટ્રાસન ખૂબ ફાયદાકારી છે. ઉષ્ટ્રાસન કરવાથી પેટની ચરબી તો ઓછી થાય છે સાથે જ તેનાથી પગનુ વજન ઓછુ કરવામાં પણ મદદ મળે છે. પીઠના દુખાવા થતા ઉષ્ટ્રાસન કરવાથી બચવો જોઈએ. 
 
ભુજંગાસન 
ભુજંગાસન સૂર્ય નમસ્કારના દરમિયાન કરાય છે. ભુજંગાસન ખૂબ ફાયદાકારી છે. આ યોગને કરવાથી પેટની માંસપેશીઓ સ્ટ્રેચ થાય છે બેલી ફેટ ઓછુ કરવામાં મદદ મળે છે. આ શરીરને હેલ્દી બનાવી રાખે છે.