શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 11 જાન્યુઆરી 2017 (16:06 IST)

છોકરીના શરીરના આ ભાગની કીમત કંપનીએ લગાવી 9 કરોડ , જાણો શા માટે

વિશ્વમાં તમને ઘણી મોંઘી વસ્તુઓ વિશે સાંભળ્યું હશે પણ જો તમને ખબર લાગે કે તમારી જીભની કીમત પણ કરોડોની થઈ શકે છે. તો તમને કેવું લાગશે. જી હા. 

 
આજકલા વિશ્વમાં જીભની પણ કીમર લાગવા લાગી છે. અમે તમને એવી જ એક છોકરીથી ભેંટ કરાવી રહ્યા છે. જેની જીભની કીમત 9 કરોડ છે. 
 
Hayleigh Curtis એવી નોકરી કરે છે જે વિશ્વની સૌથી સરસ નોકરી છે અને તેના ઈનામ પણ શાનદાર છે. તેને ચોકલેટ ખાવાના પૈસા મળે છે. 
 
Hayleigh સૌથી પસંદીદા કંપની કેડબરીમાં કામ તે કંપની 300 ઈનોવેટીવ ટીમની મેંબર છે. અને તેનો કામ કેડબરીમાં ચોક અલેટ ટેસ્ટ કરવાથી લઈને નવા ફ્લેવર બનાવવાના છે.