ટીવી પ્રસારણ માટે જેલ

ન્યૂયોર્ક| ભાષા| Last Modified શુક્રવાર, 24 એપ્રિલ 2009 (10:55 IST)

પાકિસ્તાનના એક પ્રવાસી નાગરિકને લેબનાનના આતંકવાદી સમૂહના ટેલીવિઝન ચેનલના પ્રસારણ માટે એંદાજે છ વર્ષની જેલની સજાનો આદેશ કરવામાં આવ્યો છે.

મેનહટ્ટનમાં એક ન્યાયાધીશે ગઇકાલે જાવેદ ઇકબાલને પાંચ વર્ષ અને નવ મહિનાની સજા સંભળાવી હતી. ન્યૂયોર્ક શહેરમાં તે જે ઉપભોક્તાએને પ્રસારણ પુરૂ પાડતો હતો એમને તે આ ચેનલ પણ પ્રસારિત કરતો હતો. કોર્ટનું માનવું હતું કે, ઇકબાલે ટીવી સ્ટેશનના માધ્યમથી હિજબુલ્લાનો સંદેશ પ્રસારિત કરવામાં મદદ કરી હતી.


આ પણ વાંચો :