દુનિયાનું સૌથી મોટુ મેકડોનાલ્ડ રેસ્ટોરાં લંડનમાં.. જુઓ તસ્વીરો

વેબ દુનિયા| Last Modified બુધવાર, 27 જૂન 2012 (12:24 IST)
P.R
બ્રિટનની રાજધાની લંડનમાં આવતા મહિને શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે શહેરે દુનિયાભરના એથલેટ્સને આવકારવા ઉપરાંત ઓલમ્પિક જોવા ઉમટનારા પ્રેક્ષકોના મનમાં પણ એક અમિટ છાપ ઉભી કરવાની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે.
P.R


આ પણ વાંચો :