1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ફિલિપીંસમાં ભૂકંપ

ફિલીપિંસની રાજઘાની મનીલામાં આજે ભૂકંપના તેજ આંચકા અનુભવ કરવમાં આવ્યા, જેની તીવ્રતા રિક્ટર દ્વરા 6.1 માપવામાં આવી. ભૂકંપથી જાનમાલને કોઈ નુકશાન થવાના સમાચાર નથી.

અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ મુજબ ભૂકંપનુ કેન્દ્ર બાતંગસ શહેરથી 100 કિલોમીટર પશ્ચિમમાં આવેલુ હતુ. ભૂકંપ પછી લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા. સ્થાનીક રહેવાસીઓએ બતાવ્યુ કે ભૂકંપથી બિલ્ડિંગ હલવા માંડી. ભૂકંપથી કોઈને નુકશાન થવાના સમાચાર નથી.