સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|
Last Modified: વોશિંગ્ટન. , સોમવાર, 21 એપ્રિલ 2008 (18:16 IST)

બ્રિટની સ્પીયર્સ સુધરી રહી છે

વોશિંગ્ટન. પોપ ગાયિકા બ્રિટની સ્પીયર્સ આ દિવસોમાં સુધરવાનો ખુબ જ પ્રયત્ન કરી રહી છે. કદાચ તે ભૂતકાળના પોતાના કેરિયરને ગંભીરતાથી લઈ રહી છે.

કાર્યક્રમ હાઉ આઈ મેટ યોર મધરમાં મહેમાન ભૂમિકા ભજવ્યાં બાદ હવે બ્રિટની સ્પિયર્સ આ કાર્યક્રમના બીજા ભાગમાં પણ જોવા મળશે. સૂત્રોથી મળતી વિગત મુજબ આ વખતે બ્રિટની કાર્યક્રમમાં એક રિસેપ્શનિસ્ટની ભૂમિકા ભજવતી જોવા મળશે.

પીપુલ નામના મેગેઝીનના અનુસાર આ કાર્યક્રમ ઘણો લોકપ્રિય છે અને આની લોકપ્રિયતામાં બ્રિટનીના આવવાથી ચાર ચાંદ લાગી ગયાં છે. બ્રિટની હવે ખરેખર ખુબ જ સારો કમબેક ઈચ્છે છે અને તેના માટે તે કાર્યરત પણ છે.