અમેરિકાના સંગ્રાલયમાં 20 મી સદીની ખ્યાતનામ હસ્તિઓ મધર ટેરેસા, પાવલો પિકાસો, આલ્બર્ટ આઈંસ્ટાઈન અને અન્ય લોકોના ચિત્રોની પ્રદર્શની લગાડવામાં આવી છે. ફાઈન આર્ટ્સ સંગ્રહાલય દ્વારા આયોજિત પ્રદર્શની' ધિ મોસ્ટ ફેમસ પીપલ ઈન ધિ વર્લ્ડ : કર્ષ 100'' બોસ્ટનના સ્પીડ આર્ટ સંગ્રહાલયમાં 27 જૂન સુધી ચાલશે જેમાં મશહૂર ફોટોગ્રાફર યૂસુફ કર્ષ ‘1908-2002' દ્વારા ખેંચવામાં આવેલા ચિત્રોને દેખાડવામાં આવશે.