સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|
Last Modified: શનિવાર, 10 મે 2008 (09:28 IST)

વોહ માટે ઈવા ટૉપલેસ થશે

આજકાલ ઈવા મેંડેસના પગ ખુશીને લીધે જમીન પર અટકતાં જ નથી. તેમની આ ખુશીનું કારણ છે વોગ નામની પ્રસિદ્ધ પત્રિકામાં ઈવાનું ટૉપલેસ શુટ જેને લઈને તે ખુબ જ ઉત્સાહિત છે.

ઈવા પોતાના આ ફોટોશુટરને લઈને ઘણી ઉત્સાહિત છે જેની અંદર તે કાળા પોષાકમાં કવરપેજ પર જોવા મળશે. ધ ડેલી ટેલિગ્રામ નામના સમાચાર પત્ર અનુસાર વોગના કવરપેજ પર આવવા માટે ઈવાને ઘણી પ્રતિદ્વંદીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પહેલાં મેડેંસે ત્રણ વખત આ રીતના ફોટોશુટ કર્યા છે. પરંતુ વોગ પત્રિકાની સાથે આ તેમનો પહેલો ફોટોશુટ છે. આ પહેલાં તે પાછલાં વર્ષે વી ઓન ધ નાઈટ નામના નાટકમાં અંત:વસ્ત્રોમાં જોવા મળી હતી.