સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|
Last Modified: લંડન , બુધવાર, 21 મે 2008 (14:51 IST)

શકીરા અને માર્ટિનની ઉદારતા

લૈટિન ગાયિકા શકીરા અને રિકી માર્ટિનના પ્રશંસકોને માટે ઘણી મોટી ખુશ ખબરી છે કે ગરીબીમાં જીવન વીતાવતા અમેરિકી બાળકોની મદદ માટે આ કલાકાર પોતાની પ્રસ્તુતિ આપશે.

શકીરા અને રિકી માર્ટીનનો આ બહુ પ્રતિક્ષિત કાર્યક્રમ બ્યૂનો એયરીજ અને મેક્સિકો સિટીમાં સંપન્ન કરવામાં આવશે. આટલુ જ નહી તેમની આ પ્રસ્તુતિનો આગળનો ભાગ અર્જંટીના અને મેક્સિકોમાં સંપન્ન કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શકીરા અને રિકીના આ કાર્યક્રમોથી મળેલુ ઘન લૈટિન અમેરિકાના સોલિ
ડ્રિટી એક્શન (એલાસ) ચેરિટીને અનુદાનિત કરવામાં આવશે, જે લેટિન અમેરિકાના ગરીબી સાથે જૂજી રહેલા બાળકોની મદદમાં લગાવવામાં આવશે.

આ પહેલા પણ મેક્સિકન અને અમેરિકા ટાઈકૂનથી પીડિત લોકોની મદદ માટે 200 મિલિયન ડોલરનુ અનુદાન આપ્યુ હતુ. શકિરા અને માર્ટિનની આ દરિયાદીલી ખરેખર વખાણવા લાયક છે.