સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|
Last Modified: લંડન , શનિવાર, 19 એપ્રિલ 2008 (17:11 IST)

સંઘર્ષશીલ જોલીના ઉત્તેજક ફોટાઓ પ્રકાશિત

NDN.D

લંડન. હોલીવુડની બોલ્ડ એંડ બ્યુટિફૂલ હિરોઇન એંજિલિના જોલીના કેરિયરના શરૂઆતના સમય વિશે કોણ નહીં જાણતું હોય, બધા લોકો જાણે છે કે, તેઓ પહેલા એક મોંડલ હતા અને પછી હિરોઇન બન્યા. હાલમાં જ જોલીના સંઘર્ષશીલ જીવનના થોડાક એવા ફોટોગ્રાફ્સ પ્રકાશિત થયા છે, જેમાં તમે તમારી પસંદની હિરોઇનને 16 વર્ષની ઉંમરથી લઇને જોઇ શકો છો.

તાજેતરમાં જ જોલીના થોડાક હોટ અને સેંશેસનલ ફોટોગ્રાફ્સ પ્રકાશિત થયા, જે જોલીને એક મોંડલના રૂપમાં તેના કેરિયરની શરૂઆતમાં હતી ત્યારે તેની ઉંમર ફકત 16 વર્ષની જ હતી.

'ધ મિરર' નામના સમાચાર પેપર મુજબ પ્રથમ વખત પ્રકાશિત થયેલા જોલીના આ ફોટોગ્રાફ તેના ફોટોગ્રાફર સીન મૈંક કોંલ દ્વારા લીધેલા છે.

જોલીને તેની કેરિયરમાં પ્રથમ બ્રેક 1993માં બની ફિલ્મ 'સાઇબોંર્ગ-2'માં મળ્યો હતો, બાદમાં 1995માં રોબર્ટ રેડફોર્ડની 'કેપર ક્રૈકર્સ'નામની ફિલ્મમાં તેને કામ મળ્યું અને તે ફિલ્મ સુપર ડૂપર હિટ જતા તેને સારી એવી સફળતા મળી હતી. અને પછી આ સફળતા મળવાની ચાલુજ રહી.