"હુમલા માટે મુસલમાનો આગળ આવે"

P.R

આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ કાયદાના નંબર ટુ અલ જવાહિરીએ ગાઝા પટ્ટી પર દ્વારા કરવામાં આવી રહેલા હુમલાના જવાબમાં દેશના મુસલમાનો આગળ આવે એવું આહ્વાન કર્યું છે.

દુબઇ| વેબ દુનિયા|
અલ જવાહિરીએ ગઇ કાલે ઇસ્લામી વેબ સાઇટને મોકલવામાં આવેલી એક ઓડિયો ટેપમાં કહ્યું છે કે, જ્યાં બની શકે ત્યાં અને જેવી રીતે બની શકે તે રીતે યહુદીઓ અને ઇસાઇઓને નિશાન બનાવો. જવાહિરીએ અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર ઇઝરાઇલને સાથ આપવાનો આરોપ લગાવી કહ્યુ હતું કે, ગાઝા પટ્ટીમાં જે થઇ રહ્યું છે તે મુસલમાનો અને ઇસ્લામના વિરૂધ્ધ યહુદીઓ અને ઇસાઇઓના અભિયાનનો એક ભાગ છે.


આ પણ વાંચો :