1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 2 એપ્રિલ 2017 (10:36 IST)

કોલંબિયા- ભારે બારિશ અને ભૂસ્ખલથી તબાહી

કોલંબિયામાં ભારે બારિશથી તબાહી કરી નાખી છે. ભૂસ્ખલનથી મોટી સંખ્યામાં લોકો મલબામાં દબી ગયા છે. અત્યાર સુધી 193 લોકોની મૌત થઈ ગઈ છે. 
જ્યારે સેકડો લોકો ઘાયલ છે. ત્યાં જ મોટી સંખ્યામાં લોકો લાપતા છે.  ભૂસ્ખલનના કારણે ઘણા ક્ષેત્ર બની ગયા છે. સાથે જ સારે બારિશ પછી નદિઓ ઉફાન પર છે અને ખતરાના નિશાન ઉપર વહી રહી છે.
 
શુક્રવારે કોલંબિયાના મોકોવામાં મૂસળાધાર બારિશ થઈ. ત્યારબાદ દક્ષિણ કોલંબિયાના મોકોવા શહરમાં મોટું ભૂસ્ખલન થયું. ભૂસખ્લનથી ક્ષેત્રમાં તબાહી મચી ગઈ છે. લોકોના ઘર બરબાદ થઈ ગયા, ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ. સાથે જ મોટા-મોટા પુલ અને ઝાડ પણ જમીન ઉખડી ગયા. 
 
રાહત અને બચાવ માટે સૈનિકો લગાવ્યા છે. લાપતા લોકોને શોધ ચાલૂ છે.