સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :ઈસ્લામાબાદ. , સોમવાર, 10 એપ્રિલ 2023 (18:11 IST)

પાકિસ્તાન - ક્વેટાના કંઘારી બજારમાં ભીષણ બોમ્બ ધમાકો, 4 લોકોના મોત

pakistan blast
આતંકવાદીઓને આશ્રય આપવા માટે જાણીતા પાકિસ્તાનમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ક્વેટાના કંઘારી બજારમાં થયો.  સમાચાર લખતા સુધી આ બ્લાસ્ટમાં 4 લોકોના મોતના સમાચાર આવ્યા છે

પાકિસ્તાન મીડિયા મુજબ ક્વેટાના કંઘારી બજારમાં ઘાતક વિસ્ફોટમાં અત્યાર સુધી 4ના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ક્વેટાના કંઘારી બજારમાં એક પોલીસ વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. પોલીસ શરૂઆતી તપાસમાં ખબર પડી છે કે હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે.