ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 જાન્યુઆરી 2024 (14:13 IST)

Earthquake: જાપાનમાં 7.5ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

earthquake
Earthquake: જાપાનમાં 7.5ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી જારી
 
7.5 ના પ્રચંડ ભૂંકપ ધરા ધ્રુજાવી - આ ભૂકંપ આવતાની સાથે જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. સુનામી ચેતવણીએ લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું 

આ કારણોસર સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ શક્તિશાળી ભૂકંપના કારણે ધરતીમાં જોરદાર આંચકો આવ્યો. નવા વર્ષના પ્રથમ દિવસે ધરતી ધૂજી.