મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2017 (17:17 IST)

PM in Israel - પીએમના ઈઝરાયેલ પ્રવાસ પર ત્યાના છાપાનું હેડિંગ - "જાગો દુનિયાના સૌથી મહત્વના PM આવી રહ્યા છે"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરી અને તેઓ પણ તેમના ફેન થઈ ગયા. મોદી ટ્રંપની મુલાકાત દરમિયાન બધુ જ ઔપચારિકથી અનૌપચારિક થઈ ગયુ અને મોદીએ અમેરિકાને પણ પોતાના ફેન બનાવી લીધા. 
 
ઈઝરાયેલના છાપા ધ માર્કરે પ્રધાનમંત્રીના વખાણ કરતા લખ્યુ, 'જાગો, દુનિયાના સૌથી મુખ્ય પ્રધાનમંત્રી આવી રહ્યા છે. 
 
ઈઝરાયેલના બિઝનેસ ડેલી ધ માર્કરે છાપાના હિન્દુ સંસ્કરણમાં ભારત અને સાથે ઈઝરાયેલના સંબંધી પર એક મોટો લેખ લખ્યો છે. 
 
છાપાએ લખ્યુ કે ઈઝરાયેલની જનતાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપથી કાફી આશા લગાવી રાખી હતી. જો કે ટ્રંપે ઈઝરાયેલની જનતાને કંઈક વિશેષ કહ્યુ નથી. 
 
ધ માર્કરે આગેરને લખ્યુ કે સવા સો કરોડ લોકોના નેતા પીએમ મોદી આખી દુનિયામાં ખૂબ લોકપ્રિય છે. સાથે જ સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાવાળા દેશના પ્રતિનિધિ મોદી આટલા સક્ષમ છે કે આખી દુનિયા આજે તેમની તરફ જોવા માટે મજબૂર છે. 
 
મોદીના ઈઝરાયેલ પ્રવાસમાં વિશે અનેક અન્ય અખબારોએ પણ લખ્યુ છે. ઈઝરાયેલના ન્યૂઝ પોર્ટલોએ મોદીએ રામલ્લાહ ન જવાની સલાહ પણ આપી છે. 
 
યેરુશલમ પોસ્ટે તો ભારતના સમાચાર માટે એક જુદીજ લિંક બનાવી દીધી છે. તેમા તેઓ ભારત સાથે જોડાયેલ બધા સમાચાર પ્રકાશિત કરે છે.