શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (17:19 IST)

કાબુલ એરપોર્ટ પર ફરી હુમલો- કાબુલ પછી કઝાખસ્તાનમાં લશ્કરી મથક પાસે વિસ્ફોટ, 9 કર્મચારીઓના મોત

કાબુલ પર થયેલા વિસ્ફોટ બાદ હવે કઝાકિસ્તાનના લશ્કરી મથક પર મોટો વિસ્ફોટ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટમાં 9 કર્મચારીઓના મોત થયા છે. જ્યારે 90 લોકો ઘાયલ થયા છે. દેશના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે સૈનિકો મૃત્યુ પામ્યા છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર, લગભગ 10 વિસ્ફોટ થયા છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ગુરુવારે આગનું તોફાન ઉભું થયું. આ વિસ્ફોટ દક્ષિણ ઝોનના જાંબિલમાં થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ ટૂંક સમયમાં નજીકના સ્ટોરેજમાં ફેલાઈ ગઈ. ઘણી મહત્વની વસ્તુઓ અહીં રાખેલી હતી.