બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (11:44 IST)

VIDEO Haunted ભૂતિયા ઢીંગલી જુઓ વીડિયો

ખબર જરા હટ કે મા આપનુ સ્વાગત છે.. મિત્રો આજે અમે તમારી માટે લાવ્યા છીએ ભૂતિયા ઢીંગલીની સ્ટોરી.. અમારો વીડિયો જોઈને તમે ક્યાક ગભરાય તો નહી જાવ ને..   તો જુઓ અમારો આ વીડિયો 

તમને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો.. અને હા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનુ ભૂલશો નહી.. 
 
સ્ટોરી માટે આગળ વાંચો 

 હકીકતમાં ભૂત પ્રેતની ફિલ્મો જોયા પછી આપણે એવુ સમજીએ છીએ કે આવુ માત્ર ફિલ્મોમાં જ થાય છે. કારણ કે હકીકતમાં આવુ થવુ શક્ય નથી.  પણ કેટલાક એવા મામલા સામે આવ્યા છે જ્યા ફિલ્મી વાતો પણ અસલી લાગવા માંડે છે. આવુ જ કંઈક થયુ ઈગ્લેંડની રહેનારી  50 વર્ષીય  ડૈવી મેરિક સાથે 
 
મળતી માહિતી મુજબ ડૈવીએ 400 રૂપિયામાં એક ચાઈનીઝ ડૉલ ખરીદી હતી. દુલ્હનની ડ્રેસ પહેરેલી આ ડૉલ દેખાવમાં ખૂબ સુંદર હતી. પણ તેને ખરીદ્યા પછી તેમના ઘરમાં વિચિત્ર ઘટનાઓ થવા માંડી. 
 
તેના પતિ કૈમરનના હાથમાં વાગ્યાના નિશાન દેખાવવા માંડ્યા. પહેલા તો બંનેને સમજાયુ નહી કે આ બધુ શુ થઈ રહ્યુ છે પણ પછી ડૈવીએ દાવો કર્યો કે આ બધુ ડૉલને કારણે થઈ રહ્યુ હતુ. તેણે જણાવ્યુ કે તે ડૉલમાં પ્રેતાત્મા છે.  ત્યારબાદ ડૈવીએ તેને ઓનલાઈન વેચવાનો નિર્ણય કર્યો. 
 
ડૉલ વેચાયા પછી બીજા માલિક સાથે પણ વિચિત્ર ઘટનાઓ થવા માંડી. ડૈબીએ ઈબે પર આ ડૉલને સેલ પર નાખી દીધી. જ્યા એક પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટર લી સ્ટીરની નજર તેના પર પડી. તેણે ડૉલને 70 હજારમાં ખરીદી લીધી. 
 
ભૂતિયા ડૉલને ઘરે લાવીને લી ખૂબ ખુશ હતો પણ તેની આ ખુશી વધુ દિવસ સુધી ટકી ન શકી. થોડા સમય પછી લી ના પિતા પૉલના ઉપર પણ એવા જ હુમલા થવા માંડ્યા જેવા ડૈબીના પતિ પર થઈ રહ્યા હતા. તેમના હાથમાં અનેક નિશાન જોવા મળ્યા 
 
લી ના ઘરમાં ડૉલના આવ્યા પછી અનેક પ્રકારની ઘટનાઓ થવા માંડી હતી. જેમા સામાનનુ હલવુ.. વસ્તુઓ તૂટવી.. લાઈટ્સ આપમેળે જ ચાલુ-બંધ થવી.. વગેરે.. ઘરમાં અનેક પ્રકારની અવાજ સંભળાવવા લાગી. 
 
ઘરના લોકોને સમજાતુ નહોતુ કે આ બધુ આ ડૉલને કારણે થઈ રહ્યુ હતુ.. લી ની માતાએ એ ડોલને બહાર ફેંકવાનુ કહ્યુ પણ હજુ પણ લી આ ડૉલના ઉપર સ્ટડી કરવા માંગે