1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
  4. tax free sanitary pad

મારા પીરિયડ્સ શું કોઈ લગ્જરી છે, જે મને ટેક્સ ભરવું પડે છે.

tax free sanitary pad
"શી સેજ" (she says) નામનું  એક ગ્રુપ ટિવટર પર #LahuKaLagaan નામનુ એક કેંપેન ચલાવ્યું છે. આ કેંપેનમાં સેનેટરી નેપકીન પર લાગેલ ટેક્સને હટાવા માટે ટિવટર પર ઘણી છોકરીઓ આગળ આવી રહી છે. અને આ કેંપેનને સપોર્ટ કરી રહી છે. હેશટેગ્સમાં વિત્ત મંત્રી અરૂણ જેટલીને ટેગ કરીને અપીલ કરાઈ રહી છે. કે સેનેટરી નેપકિંસ પર લાગેલા ટેક્સને હટાવો. 
 
 
આગળનો લેખ
આ કંપની આગામી બે વર્ષમાં 10,000 અમેરિકનોને JOB આપશે