રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (10:46 IST)

ગ્રીન કાર્ડની સંખ્યા થઈ શકે છે અડધી

અમેરિકાના બે શીર્ષ આવ્રજનનો સ્તરને ઓછા કરી અડધા કરવા માટે સીનેટમાં એક વિધેયક પેશ કર્યા છે. તે ગ્રાન કાર્ડ હાસલ કરવા કે અમેરિકામાં સ્થાયી નિવાસે બનવાની ઈચ્છા રાખતા સમક્ષ સંભાવિત પડકાર સમજાઈ રહ્યું છે. 
ડેમોક્રિટિક પાર્ટી અને રિપબ્લિકન સીનેટર ટોમ કૉટનએ એકટ રજૂ કર્યા. જેમાં દર વર્ષ જારી કરાતા ગ્રીન કાર્ડ કે કાનૂની સ્થાયી નિવાસની અત્યારે આશરે 10 લાખની સંખ્યાને ઓછી કરીને પાંચ લાખ કરવાના પ્રસ્તાવ રાખ્યું છે. 
 
એવું માની રહ્યું છે કે આ વિધેયલને ટ્રંપ પ્રશાસનના સમર્થન મળે છે. જો આ વિધેયક પારિત થઈ જાય છે. તો તેનાથી તે લાખો ભારતીય અમેરિકી પર મોટું પ્રભાવ પડશે જે રોજગાર આધારિત વર્ગોમાં ગ્રીન કાર્ડ મળવાની વાટ જોઈ રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છેજે અત્યરે કોઈ ભારતીયને ગ્રીન કાર્ડ મેળવા માતે 10 થી 35 વર્ષની વાટ જોઈ પડે છે અને જો પ્રસ્તાવિત વિધેયલ કાનૂન બની જાય છે તો આ સમય વધી શકે છે. આ વિધેયકમાં એચ-1 બી વીજા પર ધ્યાન કેંદ્રિત નહી કરાયું છે. 
 
કૉટનએ  કહ્યું, હવે સમય આવી ગયું છે અમારી આવરજન પ્રણાલી અમેરિકી કર્મિઓ માટે કામ શરૂ કરે. કૉટનએ  કહ્યું, રેજ એક્ટ ઉચ્ચ વેતનને પ્રોત્સાહિત કરશે જેના આધારે બધા કામકરતા અમેરિકી ભવિષ્યનો નિર્માણ કરી શકે છે. 
 
વર્ષ 2015 માં  1,051,031 પ્રવાસી અહીં આવ્યા હતા. આ વિધેયકના પારિત થવાથી પહેલા વર્ષમાં પ્રવાસીઓની કુળ સંખ્યા ઓછી થઈને  6,37,960 રહી જશે અને 10માં વર્ષમાં આ  5,39,958 થઈ જશે.