શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 28 જૂન 2017 (15:35 IST)

Viral થઈ રહી છે ધોનીની મૃતક Girlfriend સાથેની આ તસ્વીર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની મૃતક પ્રેમિકા પ્રિયંકા ઝાની ફોટો સોશલ મીડિયા પર વાયરલ થઈ છે. ધોની પર નિર્દેશક નીરજ પાંડે એ એમએસ ધોની- દ અનટોલ્ડ સ્ટોરી નામની એક ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં ધોનીની પર્સનલ લાઈફથી સંકળાયેલા પહલૂઓનો જિક્ર હતું. આવું ક એક પહલૂ હતો 
ધોનીની મહબૂબા પ્રિયંકા ઝાનો . 
 
ફિલ્મ રિલીજ થતા પહેલા બહુ ઓછા લોક ઓ જાણતા હતા કે પ્રિયંકા નામની  તેની ગર્લફ્રેડ પણ હતી. ફિલ્મમાં ધોનીની ગર્લફ્રેંડની ભૂમિકા બોલીવુડ એક્ટ્રેસ દિશા પાટનીએ ભજવી હતી.  પણ ત્યારે પ્રિયંકા ઝાની કોઈ ફોટા સામે નહી આવી હતી. લોકોને આ વાતનો ઈંતજાર હતુ કે ધોની ની રિયલ ગર્લફ્રેંડની ફોટા સામે આવે. હવે અત્યાર સુધી આ ફોટાની સચ્ચાઈ કોઈ નહી જાણતું. સોશલ મીડિયા પર આ ફોતા તેજીથી શેયર કરી  રહ્યા છે.