શુક્રવાર, 4 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ઢાકા , શનિવાર, 20 ઑક્ટોબર 2007 (11:35 IST)

બાંગ્લાદેશ: રોડ અક્સ્માતમાં 11ના મોત

ઢાકા (વાર્તા) બાંગ્લાદેશના ઉત્તરી ક્ષેત્રના ઢાકા-બોગરા રાજમાર્ગ પર એક રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકો મૃત્યું પામ્યાં છે.

પોલીસે જણાવ્યું હતું કે રાજધાની ઢાકા જઇ રહેલ એક બસ અને બોગરા જિલ્લાથી આવી રહેલ એક ટ્રકની સામ-સામે ટક્કર થઇ હતી.

આ દુર્ઘટનામાં નવ પ્રવાસીઓની મોત થઇ ગઇ હતી અને અન્ય બે યાત્રિઓને સ્થાનિક હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યાં હતાં. ઘાયલ લોકોની સ્થિતી ગંભીર છે.

પોલીસે જણાવ્યું હતું કે બસમાં સવાર મોટાભાગના યાત્રિઓ એક ધાર્મિક ઉત્સવમાં જઇ પાછાં ફરી રહ્યાં હતાં.